| શિક્ષણ આરોગ્ય માહિતી |
| સ્નેહસેતુ સંસ્થા - જસદણ |
| વાજસુરપરા મેઇન રોડ, શેરી નં-૪ પાસે, જસદણ-૩૬૦૦૫૦, જી.રાજકોટ ( ગુજરાત) |
| ૯૭૨૩૯૮૩૩૪૪, ૯૭૨૪૪૦૮૧૬૧, |
| રજી.નં.એફ/૩૧૦૨/રાજકોટ |
| સંસ્થાની વર્તમાન પ્રવ્રુતીઓઃ- |
| શિક્ષણમાં વિદ્યાર્થિઓને ફુલ સ્કેપના ચોપડા(નોટબુક)નુ રાહતદરે વિતરણ. |
| કાયમી દવાના દર્દીઓને ૧૦% રાહતદરે દવાઓ આપવી. |